નવસારી નજીક મોબાઈલમાં વ્યસ્થ કારચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્રના મોત
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર બન્યો બનાવ, મોબાઈલ ફોન પર વાત કરી રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, પોલીસે કારચાલકની અટકાયત કરી નવસારીઃ રાજ્યમાં વાહનચાલકોની બેદરકારીને લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર […]


