રેલવે ટ્રેક પર કાનમાં હેન્ડ ફ્રી ભરાવી ચાલતા કિશોરને બચાવવા જતા ટ્રેનની અડફેટે બેના મોત
રાજકોટમાં માલધારી ફાટક પાસે બન્યો બનાવ ઉત્તર પ્રદેશના શ્રમિકો સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા ટ્રેને વ્હીસલ મારી પણ કિશોર મોબાઈલમાં મશગુલ બન્યો હતો રાજકોટઃ મોબાઈલમાં ઘણીવાર કેટલાક લોકો એટલા બધા વ્યસ્ત બની જાય છે કે, આજુબાજુ શુ ચાલી રહ્યું છે, એનું પણ ધ્યાન રહેતું નથી. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. શહેરના માલધારી ફાટક […]