પાલનપુર અમદાવાદ હાઈવે પર બોલેરો જીપ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત, બેના મોત
પાલનપુર હાઈવે પર એસબીપુરાના પાટિયા નજીક સર્જાયો અકસ્માત ટ્રેકટર ટ્રોલી પાછળ બોલેરો જીપ ઘૂંસી ગઈ ટ્રેકટર ટ્રોલીમાં બેઠેલા મજુરો રોડ પર પટકાયા, પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત બોલેરો જીપ અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે સર્જાયો હતો. હાઈવે પર એસબીપુરા પાટિયા નજીક વહેલી સવારે અમદાવાદ બાજુથી આવતી બોલેરો […]