રાજકોટના કાલાવાડ રોડ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત
રાજકોટઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. શહેરના કાલાવડ રોડ પર આણંદપર નજીક ગાર્ડી કોલેજ પાસે ટ્રક અને ભાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ત્રિપલ સવારી બાઈકને ટક્કર મારતા ત્રણેય બાઈકસવારો રોડ પર પટકાયા હતા. જેમાં બાઈકચાલક રોહિત અને હસમુખ મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ નામના યુવકને ઈજા […]


