સુરતમાં નબીરાઓએ બે લકઝરી કારની રેસ લગાવતા સર્જાયો અકસ્માત
સુરત, 2 જાન્યુઆરી 2026: An accident occurred while two luxury cars were racing in Surat શહેરમાં રાતના સમયે જાહેર રોડ પર પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને નબીરાઓ દ્વારા સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવાના બનાવો વધતા જાય છે. પોલીસ દ્વારા અવાર-નવાર આવા નબીરોઓને પાઠ ભણાવવામાં આવતો હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો […]


