ગુજરાતમાં હજુ બે દિવસ અસહ્ય ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 46 ડીગ્રી તાપમાન
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13 અને 14 મે સુધી અમદાવા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને મ્યુનિ.કોર્પોરેશને પણ શહેરીજનોને […]