વાપીમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કચેરીના બે અધિકારીઓ લાંચ લેતા પકડાયા
ફૂલછોડના કુંડાના પુરવઠા માટે બિલની મંજૂરી આપવા રૂ. 2,000ની લાંચ માગી હતી, સીજીએસટીની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા પકડી લીધા, વાપીઃ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાંચ માગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વાપીમાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓને રૂપિયા 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવી […]