બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: એક શ્રમિકનું મોત, બે ગંભીર
અમદાવાદ, 21 માર્ચ 2026: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ વિસ્ફોટમાં ફેક્ટરીના માલિક અને અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં તેમને અત્યંત નાજુક […]


