કાશ્મીરઃ બે શિક્ષકોની હત્યા પહેલા આતંકવાદીઓએ આઈડી કાર્ડ જોઈને કાશ્મીરી મુસ્લિમ નહીં હોવાની ખાતરી કરી હતી
દિલ્હીઃ શ્રીનગરમાં ઈદગાહ વિસ્તારમાં સરકારી સ્કૂલમાં થયેલી હત્યાઓને પગલે ખળભળાટ મચી ગયો છે. પરિસરની અંદર ઘુસેલા આતંકવાદીઓએ બે શિક્ષકોને નિશાન બનાવીને ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બંને ટીચરોના ઓળખપત્રો જોયા બાદ આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોવાનું નજરે જોનારાએ જણાવ્યું હતું. આતંકવાદીઓ આઈડી કાર્ડ જોયા ચોક્કસ કર્યું હતું કે, મહિલા પ્રિન્સિપાલ કાશ્મીરી શિખ સમુદાયની છે […]