વડોદરામાં ઘરમાં ઘુંસી તિજોરી તોડીને તસ્કરો ચોરી કરતા હતા, ત્યારે પરિવારના સભ્યો આવી ગયા
બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા, બન્ને તસ્કરોને પકડીને લોકોએ મેથીપાક આપ્યો, તસ્કરોને ન મારવા માટે પોલીસને હાથ જોડવા પડ્યા વડોદરાઃ શહેરમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળા મારીને કોઈ સામાજિક પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન મોડી રાતે તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજારી તોડીને ચોરી કરી રહ્યા હતા ત્યારે ચોરી થયાની […]


