ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયા, એકનું મોત
હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની, એક શ્રમિકને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, કોન્ટ્રાકટરની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં રોષ આણંદઃ ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડતા બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે […]