ગાંધીધામના અંતરજાળ ગામના તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત
મૃતક બન્ને યુવાનો દીયોદર તાલુકાના ડુચકવાડાના હતા સાળા-બનેવી થતાં બન્ને યુવાનો બાઈક ધોવા માટે તળાવમાં ગયા હતા ફાયર વિભાગના તરવૈયાઓએ તળાવમાંથી બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા ભૂજઃ કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતક યુવકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના 20 વર્ષીય સંજય મોદી અને થરાદ […]