ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની દોડધામ છતાંયે ટાઈફોડના કેસમાં વધારો
ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે ટાઈફોડ રોગચાળો વકર્યો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને ત્વરિત પગલાં લેવા છતાંયે ટાઈફોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ તંત્ર […]


