1. Home
  2. Tag "uae-president"

નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, આતંકવાદ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આ વાતચીતમાં ખાસ કરીને તાજેતરમાં UAE પર થયેલા આતંકી હુમલા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પરિવહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે […]

મિસાઇલ હુમલા વચ્ચે દુબઈ મોલમાં ક્રાઉન પ્રિન્સ અને યુએઈના રાષ્ટ્રપતિ ફરતા જોવા મળ્યા

નવી દિલ્હી, 03 માર્ચ 2026: સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દુબઈ મોલની મુલાકાત લેતા જોવા મળ્યા. ઈરાનના હુમલા પછી ક્રાઉન પ્રિન્સનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દાવો કર્યો હતો કે તેમણે ડઝનબંધ ઈરાની […]

UAEના રાષ્ટ્રપતિએ PM મોદીને બાંધ્યો ‘ફ્રેન્ડશિપ બેન્ડ’,ખાડી દેશોમાં IIT કેમ્પસ ખોલવા સહિત થયા આ 3 કરાર

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસની મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા હતા. પીએમ મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE)ની આ પાંચમી મુલાકાત હતી. એરપોર્ટ પર સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદી સાંજે જ ઘરે જવા રવાના થઈ ગયા હતા. યાત્રાના સમાપન પર પીએમ મોદીએ […]

UAE ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન

UAE ના રાષ્ટ્રપતિનું થયું અવસાન શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન 2004 થી સંભાળી રહ્યા હતા દેશ  દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન થયું છે.બિન ઝાયેદ અલ નાહયાનને 3 નવેમ્બર 2004થી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી હતી તેમને તેમના પિતા સ્વર્ગસ્થ મહામહિમ શેખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code