UAE એ વિઝાના નિયમો સરળ કર્યા – સ્પોન્સર વિના પ્રવેશ મળશે, પ્રવાસીને રોકાવાની મર્યાદા હવે 60 દિવસની કરાઈ
યુએઈએ વિઝાના નિયમો સરળ બનાવ્યા હવે 30ને બદલે 60 દિવસના મળશે વિઝા દિલ્હીઃ- યુએઈ એવો દેશ કે જ્યાં વુશ્વભરમાંથી લોકો પૈસા કમાવાના હેતુંથી આવતા હોય છે ખાસ કરીને વ્યવસાય અર્થે આવતા લોકો માટે હવે યુએઈએ વિઝાના નુયમોને થોડા સરળ બનાવ્યા છએ જે હેઠળ હવે યુએઈમાં કામ કરતા લોકો માટે દેશમાં પ્રવેશ અને નિવાસ માટે […]