પીએમ મોદીનું યુએઈમાં ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અપાયું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં પ્રથમ હિન્દુ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીને ગળે લગાવીને આવકાર્યા હતા. મધ્ય પૂર્વમાં પરંપરાગત હિંદુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ […]


