1. Home
  2. Tag "uae"

ભારત-UAE વચ્ચે સહયોગના મહત્વના ક્ષેત્રોમાં અંતરિક્ષ ટેકનોલોજીનો પણ સમાવેશઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી પીયૂષ ગોયલે યુએઈ-ભારતની ભાગીદારીને મજબૂત કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અબુધાબી ચેમ્બર દ્વારા આયોજિત ભારત અને યુએઈના ટોચના બિઝનેસ લીડર્સ સાથેની બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશોની વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ભાગીદારીને મજબૂત કરવાથી બંને પક્ષોના […]

મૂળ ભારતીય નાગરિકને મળ્યો UAEનો આ પુરસ્કાર – જેના થકી 25 વર્ષ સુધી દર મહિને મળશે તેને લાખો રુપિયા

દિલ્હીઃ- સંયુક્ત અરબ અમીરાતમાં મૂળ ભારતીય વ્યક્તિને દેશનો મેગા એવ્રોડ મળવા પામ્યો છે આ પુરસ્કાર યુએઈનો સૌથી મોટો પુરસક્રા માનવામાં આવે છે. કારણ કે જે અંતર્ગત પુરસ્કાર મેળવનારી વ્યક્તિને જદર વર્ષે 5,5 લાખ રુપિયા તે પણ 25 વર્ષ સુધી આપવામાં આવતા હોય છે. અમીરાત ડ્રોના આયોજક પૌલ ચૅડરે કહ્યું: “મને આનંદ છે કે અમે લોન્ચ […]

PM મોદી ફ્રાન્સ,UAEની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા,ફ્રાન્સ અને UAEની યાત્રાને “સફળ” ગણાવી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની “સફળ” મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. મોદીએ શુક્રવારે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠના અવસર પર ત્રણેય સેનાઓની ટુકડીએ પણ પરેડમાં […]

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

PM મોદી UAE પ્રવાસે પહોંચ્યા,અબુ ધાબી એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

દિલ્હી:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને આજે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી અબુ ધાબી એરપોર્ટ પર પહોંચતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર પણ […]

ફ્રાન્સની યાત્રા પૂર્ણ કર્યા બાદ PM મોદી UAE જવા થયા રવાના,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEમાં PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને […]

ફ્રાંસમાં હિંસા વચ્ચે કટ્ટરવાદ અંગેનો UAEના વિદેશ મંત્રીએ 6 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના આફ્રીકી મૂળના કિશોર નાહેલની હત્યા બાદ પરિસ્થિત વણસી છે અને સમગ્ર દેશમાં હિંસા પેલાઈ છે. ફ્રાંસમાં દેખાવકારો તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. બીજી તરફ મૃતકનો પરિવાર શાંતિની અપીલ કરી રહ્યો છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં આવવાને બદલે વધારે વણસી રહી છે. દરમિયાન યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન […]

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ […]

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

અલ્પસંખ્યકો માટે ભારત બેસ્ટ દેશ આ  બાબતમાં યુએઈપણ પાછળ દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ […]

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code