1. Home
  2. Tag "uae"

સાઉદી અરેબિયાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ પર લગાવી રોક

સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે તણાવ સાઉદી અરેબિયાએ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર કર્યું બંધ આ માટેનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી નવી દિલ્હી: સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે પણ હવે તણાવ જોવા મળ્યો છે. હકીકતમાં, સાઉદી અરેબિયાએ અચાનક જ ઇઝરાયલી ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. આ કારણે દુબઇ […]

UAEમાં ચીનની રસી Sinopharm રહી નિષ્ફળ, એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં અસમર્થ

ચીનની Sinopharm રસી UAEમાં બેઅસર ચીનની રસી એન્ટિબોડિઝ બનાવવામાં નિષ્ફળ રહી આ બાદ ચીનની રસી પર સવાલ ઉઠ્યા છે નવી દિલ્હી: UAEમાં હાલ વેક્સિનેશન માટે ચીનની રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે ચીનની રસીના પ્રથમ બંને ડોઝ એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આ બાદ હવે UAEએ ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના ત્રીજા […]

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાને તિરંગાથી રોશન કરાઈ  – યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા ‘મજબૂત’ રહેવાનો સંદેશ પાઠવ્યો

બુર્જ ખલિફાને તિરંગાથી રોશન થયું યુએઈએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો આ મુસીબતના સમયમાં મજબૂત રહેવાનો સંદેશ પાઠવ્યો કહ્યું , ખૂબજ જલ્દી બધુ ઠીક થઈ જશે દિલ્હીઃ- ભારત દેશ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડત લડી રહ્યો છે, સમગ્ર દેશ તેના સામે સંઘર્ષ કરી રહ્યો છે. પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જોવા મળી રહી છે, […]

ઓક્સિજનની અછત દુર કરવા હવે ભારત સિંગાપુર અને યુએઈથી ઓક્સિજન ટેન્કરની આયાત કરશે

હવે ભારત લેશે સિંગાપોર અને યૂએઈની મદદ ઓક્સિજનનો પુરવઠો આ દેશોમાંથી આયાત કરશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને  જોતા કેન્દ્ર સરકાર સિંગાપોર અને યુએઈ પાસેથી ઉચ્ચ ક્ષમતાવાળા ઓક્સિજન વહન ટેન્કરોની આયાત કરવા માટે વાતચીત કરી રહી છે. આ સાથે જ ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવા માટે, કેન્દ્રોએ રાજ્યોને બંધ […]

વિદેશમંત્રી એસ જયશંકર આજે અબૂધાબીની મુલાકાતે રવાના થશે -પાક વિદેશમંત્રીની પણ યૂએઈમાં અગાઉથી જ હાજરી

વિદેશમંત્રી યૂએઈની મુાકાત લેશે પાક વિદેશમંત્રીની હશે હાજરી દિલ્હી – વિદેશ મંત્રી એસ જયશંકર આજે અબુધાબીની મુલાકાત લેનાર છે,આ સમયગાળા દરમિયાન તેમનું ધ્યાન દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે. અફધાનિસ્તાનમાં થઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે ખાસ સંયુક્ત આરબ અમીરાતના મહત્વપૂર્ણ શહેરની યાત્રા વિસ્તારમાં જયશંકરની મુલાકાત ઉભરતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય વચ્ચે […]

સિદ્વિ: 5 વર્ષની ભારતીય બાળકીએ માત્ર 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચ્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

યુએઇમાં રહેતી ભારતીય-અમેરિકન મૂળની કિયારા કૌરે બનાવ્યો રેકોર્ડ તેણે 105 મિનિટમાં 36 પુસ્તકો વાંચીને નવો વિશ્વ વિક્રમ સર્જ્યો ગિનિસ બૂક ઑફ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવ્યું નવી દિલ્હી: વિશ્વમાં અમુક બાળકો જન્મજાત જ પ્રતિભાસંપન્ન અને અનેક વિસ્મયકારક ખૂબીઓ અને ખાસિયતો ધરાવતા હોય છે. આવી જ એક પાંચ વર્ષની બાળકી છે કિયારા કૌર. યુએઇમાં રહેતી ભારતીય-અમેરિકન […]

આ દેશે પાકિસ્તાન પાસે અબજો રૂપિયા પાછા માંગતા પાકિસ્તાનને છૂટી ગયો પરસેવો

કંગાળ પાકિસ્તાનની આર્થિક હાલત વધુને વધુ કફોડી બની રહી છે હવે UAEએ તેના 1 અબજ ડોલર પાછા માંગતા પાકિસ્તાનનો પરસેવો છૂટી ગયો પાકિસ્તાની ચલણ અનુસાર આ રકમ અંદાજે 15,720 કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે નવી દિલ્હી: કંગાળ પાકિસ્તાનની હાલત વધુને વધુ દર્દનાક અને કફોડી બની રહી છે. UAEએ હવે પોતાના એક અબજ ડોલર પાછા […]

ભારતીય નૌસેનાનું વોરશિપ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા UAE પહોંચ્યું

ભારતીય નૌસેનાનું વોરશિપ પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યું યુએઇ રક્ષા પ્રદર્શનમાં બતાવશે દેશની તાકાત ભારતે 20-25 ફેબ્રુઆરીની વચ્ચે બે નૌસેના રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા યુદ્ધ જહાજને અબુધાબી મોકલ્યું છે. આ ભારત અને યુએઇ વચ્ચે સેન્ય સહયોગમાં ક્રમશ વિસ્તરણ દર્શાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,યુદ્ધ જહાજ પ્રલય નૌસેના રક્ષા પ્રદર્શનમાં અને આંતરરાષ્ટ્રીય રક્ષા પ્રદર્શનમાં […]

UAEમાં સૌથી ઓછી ઉંમરના બાળકે કેન્સરના દર્દીઓને તેના વાળ ડોનેટ કર્યા

કેન્સરના દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિનું ઉત્તમ દ્રષ્ટાંત UAEમાં માત્ર 2 વર્ષ 10 મહિનાના બાળકે કેન્સર દર્દીઓ માટે તેના વાળ દાન કર્યા તેને આ વાળ દાન કરવાની પ્રેરણા તેની બહેન પાસેથી પ્રાપ્ત થઇ દુબઇ: કેન્સરના દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિનું ઉત્તમ દ્રષ્ટાંત UAEમાં જોવા મળ્યું છે. UAEમાં 2 વર્ષ 10 મહિનાના બાળકે કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન આપ્યું […]

UAEમાં કામ કરતા લાખો ભારતીય માટે શુભ સમાચાર, હવે મળશે નાગરિકતા

UAEમાં કામ કરતા લાખો ભારતીય વર્કિગ પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર હવે પ્રોફેશનલ વિદેશની નાગરિકોને પણ UAEની નાગરિકતા મળશે કોવિડ-19 મહામારી વચ્ચે અર્થતંત્રને વેગ આપવા લેવાયું આ પગલું દુબઇ: UAEમાં કામ કરતા લાખો ભારતીય વર્કિંગ પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ જાહેરાત કરી છે કે તે પ્રોફેશનલ વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ-19 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code