હવે સાઉદી બાદ બ્રિટન એ પણ વિઝાના નિયમોંમાં કર્યા બદલાવ ,, ભારતીયોને થશે મુશ્કેલી
દિલ્હી – તાજેતરમાં સાઉદી અરેબિયા એ વર્કિંગ વિઝા ને લઈને પોતાના નિયમો બદલ્યા હતા ત્યાર બાદ ભારતના લોકોનું કામ અર્થે સાઉદી જવું થોડું મુશ્કેલ બન્યું ત્યારે હવે સાઉદી બાદ બ્રિટને પણ પોતાના વિઝા ના નિયમોમાં ફરફર કર્યા છે. સુનક સરકારે બહારથી આવતા અને બ્રિટનમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ નિયમ બનાવ્યો છે. હવે તેઓ જ્યાં […]