1. Home
  2. Tag "uk"

વિશ્વનું એવું ગામ છે વર્ષોથી પાણીમાં હતું અને પછી અચાનક આવી ગયું પાણીની ઉપર,જાણો શું છે કારણ

યુકેમાં આવેલું છે આ શહેરટ એક વયકત વર્ષો પહેલા જે પાણીમાં ડૂબી ગયુ હતું વર્ષો બાદ ફરી તે ગામ ઉપર આવી ગયું કેટલાક ઘરો વધુ વરસાદમાં પુર આવવાથી પાણીમાં ડૂબી જતા હોય છે, પછી પુરના પાણી ઉતરી જાય એટલે ઘર પાણીની બહાર આવી જાય છે ,આ તો વરસાદની સિઝનની વાત થઈ જો કે આવું જ […]

બ્રિટનમાં પણ ‘કેજરીવાલ ફોર્મ્યુલા’,વીજળીના બિલ પર યુકેના પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે આપ્યું આ વચન 

12 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનમાં પીએમ પદના ઉમેદવાર ઋષિ સુનકે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જેમ મોટી જાહેરાત કરી છે. તેણે ઘરના વીજળીના બિલમાં લગભગ 200 પાઉન્ડનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે.વાસ્તવમાં, આમ આદમી પાર્ટીની સત્તા હેઠળ દિલ્હી-પંજાબમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વની ચૂંટણી યોજાઈ રહી છે.આમાં […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

અમદાવાદઃ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે, ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે હવાઈ માર્ગે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનએ સાબરમતી આશ્રમ સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમટી પડ્યાં હતા. ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા.21મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બોરિસ જોન્સન આગામી 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા […]

ભારત અને બ્રિટેને તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી

નવી દિલ્હી: ભારત અને બ્રિટેને તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી છે અને આતંકવાદના વૈશ્વિક જોખમનો વ્યાપકપણે સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ચોથી અને પાંચમી એપ્રિલના રોજ લંડનમાં આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની પંદરમી બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં આતંકવાદ વિરોધી વિભાગના સંયુક્ત […]

રશિયા પર પ્રતિબંધો – યુએસ, યુકે અને ઈયુ સહીતના આ દેશોએ લગાવ્યા આકરા પ્રતિબંધો

રશિયા પર અનેક દેશઓએ લગાવ્યા પ્રતિબંધો યુએસ,યુકે સહીતના દેશો એ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે ત્યારે હવે રશિયાની વિશ્વભરમા નિંદા થઈ રહી છે, અનેક લોકો રશિયાના આ વલણ પર નારાજ જોવા મળે છે,યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ વિશ્વના ઘણા દેશો મોસ્કો પર સતત કડક પ્રતિબંધો લાદી રહ્યા […]

પુતિનને તાનાશાહ ગણાવીને બ્રિટને રશિયા ઉપર લગાવ્યાં આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર હુમલાને લઈને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનન તાનાશાહ ગણાવ્યા હતા. એટલું જ હુમલાને અયોગ્ય ગણાવ્યો હતો. બોરિસ જોનસનએ જાહેર કર્યું કે, બ્રિટન પોતાના હવાઈ વિસ્તારનો ઈપયોગ રશિયા એરલાઈન એરોપ્લોટને નહીં કરવા દે. યુક્રેન ઉપર હુમલાના વિરોધમાં બ્રિટનની સંસદમાં રશિયા સામે સૌથી મોટા અને સૌથી ગંભીર પ્રતિબંધોનું પેકેજ રજૂ […]

રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા યુદ્ધની ફિરાકમાં: બ્રિટન

બ્રિટને રશિયા-યુક્રેન વિવાદને લઈને આપ્યું નિવેદન કહ્યું રશિયા યુદ્ધની તૈયારીમાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધવાની સંભાવના દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર હાલ તમામ દેશની નજર છે. દરેક દેશ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી […]

બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધ્યું,જાણો શું છે તેના લક્ષણો

બ્રિટનમાં કોરોના વચ્ચે નવી આફત ઈબોલા જેવા ‘લાસા ફીવર’થી લોકોના મોત જાણો શું છે તેના લક્ષણો દિલ્હી:બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઇબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધી રહ્યું છે.બ્રિટનમાં સંક્રમિત થતા ત્રીજા વ્યક્તિનું મૃત્યુ થયું થઇ રહ્યું છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ તેના ઘણા કેસોની પુષ્ટિ કર્યા પછી નવા મૃત્યુ વિશે માહિતી આપી.પૂર્વી ઈંગ્લેન્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code