સુરતની તાપી નદીમાં ગંદકી દૂર કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું
સુરતઃ શહેરની લોક માતા ગણાતી તાપી નદીને લોકોએ પ્રદુષિત કરી દીધી છે. તેના લીધે છેલ્લા 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના અડાજણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મ્યુનિ. કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે […]


