રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ, રશિયાએ યુક્રેન સેનાના ઠેંકાણાઓ પર કર્યો મોટો હુમલો- 70 સૈનિકોના મોત
રશિયાએ યુક્રેન સેનાને નિશાન બનાવી મોટો હુમલો કર્યો જેમાં 70ના મોત દિલ્હીઃ રશિયા આજે સતત 6ઠ્ઠા દિવસે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે,રશિયાએ યુક્રેનની સેના પર મોટો હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે ર શિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે, પ્રથમ તબક્કાની વાટાઘાટો પણ બેલારુસમાં થઈ હતી છંત્તા રશિયા […]