રશિયા તરફથી યુદ્ધ જહાજ INS તુશીલ ભારતને સોંપવામાં આવ્યું, જહાજમાં યુક્રેનિયન એન્જિનનો ઉપયોગ
નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મિત્રતા છે. રશિયાએ અગાઉ અનેકવાર મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરી છે. આ ભાગીદારીએ તાજેતરમાં અનોખો વળાંક લીધો છે. હવે યુક્રેન પણ આ ભાગીદારીમાં જોડાઈ ગયું છે. ત્રણ દેશો વચ્ચે આ એક અનોખી ત્રિકોણીય ભાગીદારી છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગીદારી જોઈને અમેરિકા અને […]