RSSના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા ગણાવનારા ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા
ઉમર અહેમદ ઇલ્યાસીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા અપાઈ આરએસએસના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા હતા દિલ્હીઃ- તાજેતરમાં રાષ્ટ્રીય સેવક સંઘના વડા એવા મોહન ભાગવતે દિલ્હીના મદ્રેસાઓની મુલાકાત લઈને મૌલાના સાથે સંવાદ કર્યા હતો ,આ ચર્ચા ચારેબાજૂ છવાઈ હતી આ મુલાકાત દરમિયાન અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા ઉમર અહેમદ ઇલ્યાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન […]