સચિન તેંડુલકરે ડીઆરએસમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા આઇસીસીને કરી અપીલ
                    માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અમ્પાયર્સ કૉલ અંગે આપ્યું નિવેદન આઇસીસીને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવા કર્યો આગ્રહ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર શેન વોર્ને સૌથી પહેલા આ નિયમની ટીકા કરી હતી મુંબઇ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિર્ણય સમીક્ષા પ્રણાલીમાં અમ્પાયર્સ કૉલની સંપૂર્ણ સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્વ મેલબર્નમાં રમાઇ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

