ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્રએ જણાવ્યું હતું કે, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં […]


