1. Home
  2. Tag "Unawa Market Yard"

મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુંની 70 હજાર બોરીની આવક

ઉનાવા યાર્ડમાં 25થી 30 લાખ બોરીની આવકનો અંદાજ પ્રથમ દિવસે જ 1,00,000 બોરીની આવક નોંધાઈ હતી ગત વર્ષ કરતા તમાકુંની આવકમાં વધારો થશે મહેસાણા: જિલ્લાના ઉનાવામાં માર્કેટ યાર્ડમાં તમાકુંના પાકની આવક શરૂ થઈ છે. મહેસાણા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો તેમના તમાકુનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. હાલ રોજ તમાકુની 70 હજાર બોરીની આવક થઈ રહી […]

ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની 32,100 બોરીની આવક, પ્રતિ 20 કિલોનો 2900નો ભાવ બોલાયો

મહેસાણા: જિલ્લાના  ઉનાવા માર્કેટ યાર્ડમાં શુક્રવારે એક જ દિવસમાં તમાકુની 32,100 બોરીની આવક થઈ હતી. તમાકુના પ્રતિ 20 કિલોના રૂપિયા 2901 ઉપજતા ખેડુતોને રાહત થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં કપાસ, એરંડા, સહિતના પાકની પણ સારીએવી આવક થઈ હતી. ઉનાવા માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારના રોજ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code