ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો મેના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત […]


