ભૂજ-ખાવડા હાઈવે પર બેકાબુ ટ્રેલર 4 ફુટ ઊંચી રેલીંગ પર ચડી ગયું, કોઈ જાનહાની નહીં
અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા, કચ્છના હાઈવે પર વધતા જતા અકસ્માતના બનાવો, અકસ્માતને લીધે થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો ભૂજઃ કચ્છમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ-ખાવડા હાઈવે પર સર્જાયો હતો. ભુજ-ખાવડા હાઈવે પર નાગોર બ્રિજ નજીક આજે સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની […]


