અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો વિજય
દિલ્હીઃ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. અંડર-19ની એશિયા કપની ફાઈનલ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા શ્રીલંકાએ 38 ઓવરમાં 9 વિકેટે 106 રન બનાવ્યા હતા. ભારતીય […]