પાલનપુરમાં 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન નાંખીને શહેરને વીજ થાંભલાના દોરડાથી મુક્ત કરાશે
પાલનપુરઃ શહેરમાં રૂપિયા 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન બિછાવવામાં આવશે, એટલે વીજળીના થાંભલાઓને દુર કરવામાં આવશે, માત્ર સ્ટ્રીટલાઈટના પોલ જરૂર પ્રમાણે ઊભા કરાશે. રાજ્યના ઊર્જારાજ્ય મંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી હતી. પાલનપુરમાં કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં […]