તહેવાર પહેલા ભારતીયો માટે સારા સમાચાર,સપ્ટેમ્બરમાં રોજગારીમાં જોવા મળ્યો 57 ટકાનો ઉછાળો
દેશમાં રોજગારીની તકો વધી સપ્ટેમ્બરમાં રોજગારીમાં 57 ટકાનો ઉછાળો દેશનું અર્થતંત્ર પણ બન્યું મજબૂત તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસના સંક્રમણના સમયે એટલે કે કોરોનાની પહેલી અને બીજી લહેરના સમયે દેશમાં કેટલાક મોટા ભાગના કામ અટકી પડ્યા હતા અને તેના કારણે કેટલાક લોકોની નોકરી પણ ગઈ હતી. પણ હવે દેશમાં કોરોના પછી સકારાત્મક સુધારા […]