ભારતે રશિયા પ્રત્યે અપનાવેલા સખ્ત વલણથી યુક્રેન થયું રાજી- યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન
ભારતે રશિયા સામે સખ્ત વલણ અપનાવ્યું યુએનજીએમાં ઠરાવ વિરુદ્ધ કર્યું મતદાન દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવનો માહોલ ચાલી રહ્યો છે રશઇયાએ સતત યુક્રેન પર હુમલાો કરને તબાહી મચાવી છે તો યુક્રેન રશિયા સામે આ વલણથી સખ્ત નારાઝ છે ત્યારે હવે ભારતે પણ રશિયાને આઈનો દેખાડ્યો છે અને તેના વિરુદ્ધ મતદાન કરીને […]