જખૌ નજીક કૂંડીના નિર્જન બેટ પરથી સલામતી જવાનોને અફઘાની ચરસના પેકેટ મળ્યા
ભુજઃ ગુજરાતમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયામાં અનેક બેટ આવેલા છે. જેમાં મોટાભાગના બેટ પર માનવ વસતી નથી, આવા નિર્જન બેટનો ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરતા હોય સલામતી દળો, મરીન એજન્સી, વગેરે દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે જખૌ પાસે આવેલી નિર્જન એવા કૂંડી બેટ પર સરહદી સલામતી […]