1. Home
  2. Tag "Union Budget 2026-27"

શેરબજારમાં મોટું ગાબડું: સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 700 પોઈન્ટનો કડાકો

મુંબઈ, 1 ફેબ્રુઆરી, 2026: બજેટની જાહેરાતો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી 700 પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. ખાસ કરીને કેપિટલ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નાણામંત્રીએ આજે રજૂ કરેલું 2026-2027નું અંદાજપત્ર શેરબજારને માફક આવ્યું હોય તેમ લાગતું નથી. અનેક […]

શાળાઓમાં તૈયાર થશે કોન્ટેન્ટ ક્રિએટર્સ, સરકારે કરી નવી યોજનાની જાહેરાત

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – Budget 2026-27 કેન્દ્ર સરકાર હવે પ્રોફેશનલ કોન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરશે. કેન્દ્ર સરકારે આ સંબંધમાં એક નવી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ‘કોન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ તૈયાર કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દેશને સોશિયલ મીડિયા […]

કેન્દ્રીય બજેટ 2026-27: હાઈસ્પીડ રેલવે કોરિડોર તેમજ ફાર્મા ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાતો

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – નાણાકીય વર્ષ 2026-27ના અંદાજપત્રમાં નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા વિવિધ નવી યોજનાઓ તેમજ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે ભારત સરકારે ફાર્મા ક્ષેત્ર, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ સહિતના ક્ષેત્રો માટે મહત્ત્વની જાહેરાતો કરી છે. નાણામંત્રી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો આ પ્રમાણે છેઃ બજેટ 2026-27 મુખ્ય દરખાસ્તોઃ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code