મંત્રીમંડળે વકફ પર જેપીસી દ્વારા સૂચવેલા ફેરફારોને મંજૂરી આપી
નવી દિલ્હીઃ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા, તાજેતરમાં સૂચવવામાં આવેલા વક્ફ સુધારા બિલમાં ફેરફારોને, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવશે. તેમાં 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની જેપીસી દ્વારા ભલામણ કરાયેલા મોટાભાગના ફેરફારોનો સમાવેશ થાય છે. બજેટ સત્રનો બીજો […]