1. Home
  2. Tag "Union Minister Anurag Thakur"

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત સરકારના કેલેન્ડર 2024નું અનાવરણ કર્યું

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે “હમારા સંકલ્પ વિકસિત ભારત”ની થીમ સાથે ભારત સરકારનું કેલેન્ડર 2024 લોન્ચ કર્યું હતું. કેલેન્ડર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળની યોજનાઓ અને પહેલોના અમલીકરણ અને લોકોને અનુકૂળ નીતિઓની રચના દ્વારા ભારતના લોકોના જીવનમાં લાવવામાં આવેલા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવર્તનને દર્શાવવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીએ સરકારની અસંખ્ય […]

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી:બસ એક દિવસની રાહ,કોંગ્રેસ સરકારમાંથી મળશે મુક્તિ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ઘોંઘાટ હવે શમી ગયો છે. અહીંની તમામ બેઠકો પર પણ મતદાન થયું છે. વોટિંગ બાદ ટીવી ચેનલોના એક્ઝિટ પોલ્સે અમુક હદે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઘણા એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. તો કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ આવતી દેખાઈ રહી છે.આવી […]

સરહદ પર મોબાઈલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ત્રણ દિવસીય લેહ-લદ્દાખની મુલાકાતે છે. આ દરમિયાન તેણે લેહથી 211 કિલોમીટર દૂર ભારત-ચીન સરહદે આવેલા ગામ ‘કર્જોક‘માં રાત્રિરોકાણ કર્યું હતું. આ ઉપરાંત યુવા બાબતો અને રમત-ગમત મંત્રીએ 14000 ફૂટની ઉંચાઈએ આવેલી પુગા રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત દરમિયાન […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]

ગાંધીનગરમાં SAI ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે બેસી પીએમ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો

અમદાવાદ:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સંકુલ ખાતે ગાંધીનગરમાં મંત્રીએ ખેલાડીઓ સાથે બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કેટલાક સૂચનો પણ મેળવ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું કે […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના સમાપન સત્રમાં રહ્યા ઉપસ્થિત  

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ  વેલેડિક્ટરી સેશનમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યાં હતાં.તેમનાં સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે,વડાપ્રધાનએ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડીજીને તુલસીભાઈનું નામ શા માટે આપ્યું.તેમણે કહ્યું કે,વિશ્વભરમાં ડબલ્યુએચઓના ડીજી પર સ્વાસ્થ્ય સંબંધિત ભાર હોય છે. તેવી જ રીતે તુલસીનું કામ પણ એવું છે કે તે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં અનેક રીતે […]

યુવાનો જ દેશ અને સમાજને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છેઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીના સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (NYPF) 2022ની ત્રીજી આવૃત્તિના રાષ્ટ્રીય રાઉન્ડના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશિથ પ્રામાણિક પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવા બાબતો અને રમત-ગમત સચિવ, સુજાતા ચતુર્વેદી, રાજ્યસભાના મહાસચિવ પીસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code