ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફેલાવો કરવામાં ભારત સફળ: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) ની Plenipotentiary Conference, 2022 માં ભાગ લેવા બુકારેસ્ટ, રોમાનિયા પહોંચેલા ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે રોમાનિયા અને રશિયન ફેડરેશનના ડિજિટલ વિકાસ, સંદેશાવ્યવહાર અને માસ મીડિયાના નાયબ મંત્રી, બેલા ચેર્કેસોવા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફેલાયો કરવામાં ભારતને સફળતા […]