1. Home
  2. Tag "Union Minister Mansukh Mandaviya"

ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી […]

દિલ્હી: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા,લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલી બેઠક

દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ ચાલીસ મિનિટ સુધી ચાલી હતી. સંગઠન અને સરકારમાં ફેરબદલને જોતા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માંડવીયા ગઈકાલે જ કર્ણાટકથી પરત ફર્યા છે. માંડવિયા અને ભાજપના મહાસચિવ વિનોદ તાવડેને વિપક્ષના નેતાની પસંદગી માટે નિરીક્ષક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code