મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે
અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]


