1. Home
  2. Tag "Union Sports Minister"

મહિલા ચેસ વર્લ્ડ કપમાં ભારતનો વિજય તેની રમતગમત પ્રતિભાનો પુરાવો છે: કેન્દ્રીય રમતગમત મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં FIDE મહિલા વર્લ્ડ કપ 2025 મેડલ વિજેતા દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પીનું સન્માન કર્યું હતું. ભારતીય ચેસ ખેલાડી દિવ્યા અને અનુભવી ગ્રાન્ડમાસ્ટર (GM) કોનેરુએ તાજેતરમાં જ જ્યોર્જિયાના બાટુમીમાં પૂર્ણ થયેલી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું હતું. […]

ભારતમાં હવે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છેઃ કેન્દ્રીય રમત-ગમત મંત્રી

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અમદાવાદમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ માં યુવાનોના વધી રહેલા ઝુકાવની પ્રસંશા કરી હતી. કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, આજે ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code