1. Home
  2. Tag "united"

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી

જોર્ડન, ઇજિપ્ત, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ અને સ્પેન સહિત અનેક દેશોએ સંયુક્ત રીતે ગાઝામાં રાહત સહાય પહોંચાડી છે. ઇઝરાયલના સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે, 126 સહાય પેકેજો ગાઝા પોહંચાડાયા છે. પહેલી વાર જર્મની, સ્પેન અને ફ્રાન્સ માનવતાવાદી સહાય પૂરી પાડવામા જોડાયા હતા. જોર્ડનના સશસ્ત્ર દળોએ પણ ગાઝામાં ખોરાક અને બાળકોની જરૂરિયાતની વસ્તુઓ સહિત 57 […]

આતંકવાદ અને દેશના દુશ્મનો સામે તમામ ભારતીયોએ એક થવું જોઈએઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટંગે’ ના નારાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે લોકોએ આ સૂત્રનું ખોટું અર્થઘટન ન કરવું જોઈએ અને દેશના દુશ્મનો અને આતંકવાદ સામે એક થવું જોઈએ. ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ ગઠબંધન સરકાર સત્તામાં પરત ફરશે. નીતિન ગડકરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code