પાટણમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ યોજી દારૂની મહેફિલ
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિની હોસ્ટેલમાં જ દારૂની મહેફિલ, હોસ્ટેલના રેક્ટરને ધમકી આપીને કારથી કચડવાનો પ્રયાસ, આણંદના ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બહારગામના બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોબાળો મચ્યો હતો. બાસ્કેટ બોલના ખેલાડીઓ યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા. દરમિયાન હોસ્ટેલના રેક્ટરે તેમને દારૂ […]