1. Home
  2. Tag "university"

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થપાશે

ગાંધીનગરઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર સ્થાપવાની જાહેરાત ગિફ્ટસિટી હવે વૈશ્વિક ઓળખ બની જશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ […]

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો છબરડોઃ વિદ્યાર્થીઓને 50 માર્ક્સની પરીક્ષામાં 75 ગુણ આપ્યા

સુરત:  વિદ્યાર્થીઓને 50 માર્કની પરીક્ષામાં 75 માર્ક્સ મળે તો, આવો જ એક છબરડો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સર્જાયો છે. ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો કરવામાં આવ્યો હતો. 50 ગુણની પરીક્ષામાં 75 અને 74 જેવા માર્ક્સ આવતા વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. જેના કારણે ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને […]

રાજકોટમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા તરફ વળ્યા,કોલેજોની ફી પડી રહી છે મોંઘી

કોલેજોમાં ફી વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી તરફ વળ્યા યુનિવર્સિટીમાં ફી ઓછી રાજકોટ :છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. વાલીઓને પણ ખાનગી કોલેજોની ફી હવે જાણે પોસાતી ન હોય તેમ કોલેજોના વિદ્યાર્થીઓ હવે યુનિવર્સિટીના ભવનો તરફ વળ્યા છે અને જુદા જુદા ભવનોમાં પ્રવેશ લીધા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી આર્ટસના […]

યુનિવર્સિટીઓ પર સરકારના નિયંત્રણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ  રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વના પદ પર નિમણૂંકો તેમજ મોટી રકમના વિકાસના કામો માટે થતી ગેરરીતિના મામલે વિવાદો સર્જાતા હોય છે. આથી રાજ્ય સરકારે મહત્વના પદ પર નિમણૂંકો અને વધુ રકમના કામો માટે સરકારની ફરજિયાત મંજુરી લેવી પડશે તેવો નિર્ણય લેતા  કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન યોજાશે

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 8મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-1ની લગભગ 41 જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આઠની જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજાશે. આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન અંગે પરિપત્ર કરાતાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર છે અને ચારના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code