ઊંઝા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેનની ચૂંટણી 26મી સપ્ટેમ્બરે યોજાશે
ડિરેક્ટરો ચૂંટાયા બાદ નવ મહિના પછી હવે ચૂંટણી યોજાશે, છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMCમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે, તે રસપ્રદ રહેશે. મહેસાણાઃ ઊંઝા માર્કેટિંગ યાર્ડ APMC (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ચેરમેનની ચૂંટણીની તારીખ આખરે જાહેર થતા જિલ્લાના સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. ઊંઝા એપીએમસીના ડિરેક્ટરની ચૂંટણી […]


