અમદાવાદઃ રેલવે સ્ટેશન ઉપર મુસાફર એટીવીએમ મારફતે અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકશે
અમદાવાદઃ લવેની ટિકિટ માટે લાંબી લાઈન અને ભીડનો મોટાભાગે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે એક ખાસ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અમદાવાદ મંડળના અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર એટીવીએમ મારફતે જાતે જ અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરીને યાત્રા કરી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ […]