દ્વારકા, ઉંમરગામ,અમરેલી સહિતના વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના બે મહિના દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવે વૈશાખ મહિનામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. આજે સોમવારે સવારે દ્વારકામાં અડધો ઈંચ વરસાદ પડતા શેરીઓમાં નદીની પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે નવસારીમાં પણ વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત બપોર સુધીમાં વલસાડના ઉંમરગામ, રાજકોટ, […]


