યુપી ધર્માતંરણ કેસનું ફોરેન કનેક્શન: ઉમર ગૌતમને હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા
યુપીના ધર્માંતરણ કિસ્સાની વિદેશી લિંક ઉમર ગૌતમ ઝાકિર નાઇકના સહયોગીને મળ્યો હતો હવાલાથી મળ્યા હતા 1.5 કરોડ રૂપિયા નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં થોડાક દિવસ પહેલા સૌથી મોટા ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. હજુ પણ દરરોજ ધર્મ પરિવર્તનને લઇને નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં થઇ રહેલા ધર્મ પરિવર્તનના […]


