1. Home
  2. Tag "UP Police News"

યુપી આતંકી કેસઃ બિજનૌરમાં AK-47ને રમકડું ગણાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ

લખનૌ, 6 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ લખનઉમાં એક મોટી આતંકી સાજીશને નિષ્ફળ બનાવી રાજ્યને ભયાનક રેલ દુર્ઘટનામાંથી ઉગારી લીધું છે. જોકે, આ ઓપરેશનની સાથે જ યુપી પોલીસની અત્યંત શરમનાક બેદરકારી પણ સામે આવી છે. જે આતંકી નેટવર્કને બિજનૌર પોલીસે ગયા વર્ષે ‘ક્લીન ચીટ’ આપી કેસ બંધ કરી દીધો હતો, તે જ ગેંગના […]

યુપીમાં પોલીસની બંદૂક બોલી: એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર ઠાર મરાયો

લખનૌ, 5 જાન્યુઆરી 2026: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સવારે પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં એક લાખ રૂપિયાનો ઈનામી કુખ્યાત ગુનેગાર તાલીબ ઉર્ફે આઝમ ઠાર મરાયો છે. પોલીસ અને બદમાશ વચ્ચે થયેલા ગોળીબારમાં તાલીબ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. આ ઓપરેશન સુલતાનપુર અને લખીમપુર ખેરી પોલીસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code