યુપીમાં દર્દનાક અકસ્માત :હાથરસમાં ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા, 5ના ઘટનાસ્થળે જ મોત,બે ઘાયલ
યુપીમાં દર્દનાક અકસ્માત ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા 5 ના ઘટના સ્થળે જ મોત બે ઘાયલ થતા ખસેડાયા હોસ્પિટલ લખનઉ:ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક અનિયંત્રિત ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 5 કાંવડીયાઓના મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર માટે આગ્રા રિફર કરવામાં આવ્યા છે. કાંવડીયાઓના મોતથી તેમના પરિવારજનોમાં ગમગીની […]


